Time to Leave Logo

કામના કલાકોમાં લોગ ઇન કરો અને ઓફિસ માંથી જવાનો અને રોકાવાનો સમય આવે ત્યારે સૂચિત થવું


Platform Downloads in Total Latest Release Build Latest Release
Time to Leave Screenshot
--- તમે આજે કામ કરવાનું શરૂ કર્યુ છે તે સમયનો પ્રવેશ કરો કરો, અને પ્રોગ્રામ ગણતરી કરશે કે તમારે ઓફિસ માંથી ક્યા સમય નીકળવો જોઈએ, તામારા બપોરના સમયને ધ્યાનમાં લેતા. જ્યારે તે સમય આવે છે, ત્યારે પ્રોગ્રામ તમને સૂચિત કરશે. Time to Leave Notification તમે તમારા કામકાજના દિવસો જણાવતા, તમે દિવસમાં કેટલા કલાકો કામ કરો છો અને જો તમને સૂચના જોઈએ છે કે નહીં તે પસંદગીઓ નિયંત્રિત કરી શકો છો. Time to Leave Preferences તમે જે દિવસે કામ ન કર્યું તે દિવસે તમે માફી પણ ઉમેરી શકો છો. Time to Leave Waiver Manager ## TTL કેવી રીતે ઇન્સ્ટોલ કરવું છોડવાનો સમય MacOS, Windows અને Linux પર કાર્ય કરે છે, અને તમે ઇચ્છિત સંસ્કરણને ડાઉનલોડ કરી શકો છો [the latest release](https://github.com/TTLApp/time-to-leave/releases/latest). ## TTL બનાવવા અને ફાળો કેવી રીતે આપવો જો તમે સહાય કરવા માંગતા હો, તો અમારા [ફાળો આપનારા](CONTRIBUTING.md) માર્ગદર્શિકા વાંચો વધુ માહિતી માટે તમે અમારી [વિકાસ માર્ગદર્શિકાનો](DEVELOPMENT.md) સંદર્ભ પણ લઈ શકો છો ## સંપર્કમાં રહેવા! આગામી સુવિધાઓ અને વધુની ચર્ચા કરવા માટે અમારી [ડિસઓર્ડ ચેનલ](https://discord.gg/P3KkEF5) માં જોડાઓ. ## ક્રેડિટ્સ ચિહ્નો [freepik](https://www.flaticon.com/authors/freepik) દ્વારા [www.flaticon.com](https://www.flaticon.com) બનાવવામાં આવેલ છે. [Pixel perfect](https://www.flaticon.com/authors/pixel-perfect) માંથી [www.flaticon.com](https://www.flaticon.com) દ્વારા બનાવેલ આયકન જુઓ.